Wednesday, 20 December 2017

17/12/2017

*૧૨ પાસ વિદ્યાર્થી માટે ઉત્તમ તક*

સ્ટાફ સિલેકશન કમિશન ભરતી ૨૦૧૭
*ટોટલ પોસ્ટ:* ૩૨૫૯
*પોસ્ટનું નામ:*
*૧.* લોવર ડિવિઝન ક્લાર્ક / જૂનિયર સેક્રેટરીએટ આસીસ્ટન્ટ
*૨.* પોસ્ટલ આસીસ્ટન્ટ / સોર્ટીંગ આસીસ્ટન્ટ
*૩.* ડેટા એન્ટ્રી ઓપરેટર
*લાયકાત:* ૧૨ પાસ
*પગાર:* ₹ ૫૨૦૦ થી ₹ ૨૦૨૦૦ + ગ્રેડ પે
*ઉમર મર્યાદા:* ૧૮ થી ૨૭ વર્ષ
*એપ્લીકેશન ફી:* ₹ ૧૦૦
*છેલ્લી તારીખ:* ૧૮/૧૨/૨૦૧૭
વધારે માહિતી માટે અને ઓનલાઇન અરજી માટે નીચેની *લિંક* ઓપન કરો
*→* https://goo.gl/L9Gba8
*----------------------------------*
*મિત્રો સાથે શેર કરવા વિનંતી*