Monday, 18 December 2017

એરપોર્ટ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) મા ભરતી ૨૦૧૭-૧૮

એરપોર્ટ્સ ઑથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) મા ભરતી ૨૦૧૭-૧૮
*પોસ્ટનું નામ:* જુનિયર આસિસ્ટન્ટ,
*ખાલી જગ્યા:* ૧૭૦
*લાયકાત:* ૧૦ પાસ, અને ૧૨ પાસ
*પગાર:* રૂ.૧૨૫૦૦-૨૮૫૦૦/-
*ઉમર મર્યાદા:* ૧૮ વર્ષ થી ઉપર
*ભરતી પ્રક્રિયા:* કોમ્પ્યુટર ટેસ્ટ
*કેવી રીતે અરજી કરવી:* ઓનલાઇન અરજી
*છેલ્લી તારીખ:* ૩૧ ડિસેમ્બર ૨૦૧૭
વધારે માહિતી માટે નીચેની *લિંક* ઓપન કરો
*→* http://www.gujaratshine.com/2017/12/airports-authority-of-india-aai.html
*----------------------------------*
આ પોસ્ટ માટે જો કોઈ લાયક હોય તો તેને આ મેસેજ શેર કરવા વિનંતી... 👏
          *સહકાર બદલ આભાર*