પરીક્ષા ની ઍક દિવસ અગાઉ ની રાત્રે પૂરતી નીંદ લો
જો તમે પરીક્ષા ની અગાઉ ની રાતે મોડે સુધી જાની ને અભ્યાસ કરશો તો ,
60% ચાન્સ છે કે તમે રાત્રે વાંચેલું કઈ જ યાદ નહિ આવે
અને કારણ એ છે કે જ્યારે તમારું શરીર પૂરતો આરામ મેળવવા માં નિષ્ફળ રહે છે
એના બીજા દિવસે શરીર ને આરામ મળ્યો ન હોવા થી તે મગજ પર દબાણ આરામ માટે કરે છે ,
જેના કારણે આપણે યાદ થોડું ઓછું આવે છે ને માથું દુખે છે પરીક્ષા દરમ્યાન .
રાત્રે વાંચો આના કર્તા સવારે વહલા જાગી ને વછો તો 40 % યાદ વધુ રહે છે
Source :https://www.goconqr.com/en/examtime/blog/study-hacks/