Saturday, 12 May 2018

( યાદ શક્તિ વધારો )ફક્ત વાંચો નહિ ,વાંચતા વાચતાં મોટે થી બોલો ,

ફક્ત  વાચો નહિ ,વાંચતા વાચતાં  મોટે થી બોલો ,

આમ કરવા થી 50% યાદ રેહવા ની શક્યતા વધે છે...


...

આવું કરીયે તો થોડા પાગલ જેવા લાગીએ પણ પરીક્ષા સમયે ખૂબ જ કામ લાગશે આ ટ્રિક

એક વકહત જરૂર  use કરજો આ ટ્રિક


thank u

----------------------------------------------------------------------------------